કલોલમાં પોલીસે રેડ કરી નવ જુગારીઓને ઝડપી પાડયા, કોણ કોણ પકડાયું
કલોલમાં પોલીસે રેડ કરી નવ જુગારીઓને ઝડપી પાડયા, કોણ કોણ પકડાયું કલોલમાં જુગાર પ્રવુતિ ફૂલીફાલી છે ત્યારે પોલીસ પણ લોકોના ઘર પરિવાર બરબાદ કરી દેતી જુગારની બદી સામે લાલ આંખ કરી રહી છે. પોલીસ દ્વારા…









