કલોલમાં ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન,13 જુગારીઓ પકડી કાર્યવાહી હાથ ધરી
કલોલમાં ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન લોકલ ક્રાઇમ બ્રાંચે કલોલ તાલુકાની હદના ખોરજા પુરા ગામે આવેલ ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં ગંજીપાનાનો પૈસાની હારજીતનો જુગાર રમતા એક મહિલા સહિત ૧૩ આરોપીઓને પકડી પાડ્યા છે. તેમની પાસેથી ૧.૯૬ લાખ…









