કલોલના આરસોડીયામાં જન્મ દિવસની ઉજવણી સેવા કાર્ય કરીને કરવામાં આવી
જન્મ દિવસની ઉજવણી સેવા કાર્ય કરીને કરવામાં આવી કલોલ તાલુકા મહિલા મોરચાના મહામંત્રી હંસાબેન રાઠોડે તેમના જન્મ દિવસ ઉજવણી સેવા કાર્ય કરીને કરી હતી જેમાં તેમણે આરસોડિયામાં આવેલ આંડળવાડી નાં નાના ભૂલકાઓને બિસ્કટનું વિતરણ કર્યું…









