પંચવટી વિસ્તારમાં બાંકડા તોડનાર તોફાની તત્વો બેફામ બન્યા,હવે શું કર્યું,જાણો
ઔડા ગાર્ડનમાં લુખ્ખા તત્વોએ બાંકડા તોડ્યા કલોલના પંચવટી વિસ્તારમાં બાંકડા તોડનાર ગેંગ વિરુદ્ધ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને આસપાસના લોકો તેમજ સિનિયર સિટિજનોમાં રોષ ફેલાયો છે. વારંવાર થતી આવી અસામાજિક પ્રવુતિથી વડીલો…









