અંતે કલોલ પૂર્વમાં ખતરનાક સળીયાને કાપવામાં આવ્યા,લોકોને રાહત
અંતે કલોલ પૂર્વમાં ખતરનાક સળીયાને કાપવામાં આવ્યા કોલેરાના કારણે કલોલ પૂર્વમાં ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ ની સૂચનાથી ૨ કરોડ ના ખર્ચે નવી પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પાણીની લાઈન નાખવા રોડ તોડવામાં…









