રોગચાળામાં બાળકના મૃત્યુ મામલે કાર્યવાહી કરવા કોણે કલેક્ટરને નિર્દેશ આપ્યો
બાળકના મૃત્યુ મામલે કાર્યવાહી કરવા કોણે કલેક્ટરને નિર્દેશ આપ્યો કલોલમાં ભીષણ રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેમાં નવ માસના એક બાળકનું પણ મૃત્યુ થયું હતું. જેને લઈને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી.…









