હાય રે ભાજપ હાય હાયના છાજીયા કૂટી કોંગ્રેસે કલોલમાં મોંઘવારી વિરુદ્ધ રેલી કાઢી
છાજીયા કૂટી કોંગ્રેસે કલોલમાં મોંઘવારીની રેલી કાઢી કલોલમાં આજે ભાજપ સરકારના છાજીયા કૂટી કોંગ્રેસે મોઘવારી વિરુદ્ધ રેલી કાઢી હતી. દૂધ,તેલ,પેટ્રોલ ડીઝલ, શાકભાજી, ગેસના બાટલાના વધતા ભાવને કારણે જનતા અકળાઈ છે. સરકારને પ્રજાની કૈંજ પડી નથી…









