કલોલમાં ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી
કલોલમાં ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી કલોલમાં ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કલોલ રાજમાર્ગો પર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રાનું વિવિધ સંગઠનો તેમજ રાજકીય પક્ષો દ્વારા સ્વાગત કરાયું હતું.કલોલ : કલોલમાં…









