કલોલ પૂર્વમાં પાઇપ લાઈન નાંખવાની કામગીરી પુર ઝડપે આગળ વધી
પૂર્વમાં પાઇપ લાઈન નાંખવાની કામગીરી આગળ વધી કલોલ પૂર્વમાં પીવાના પાણીની નવી પાઇપ લાઈન નાખવામાં આવી રહી છે. વોટર વર્કસથી શરુ થયેલ કામગીરી મથુરિયા સોસાયટી સુધી પહોંચી ગઈ છે. વોર્ડ નંબર પાંચના ભાજપના આગેવાનોએ આ…









