પૂર્વમાં પાણી બંધ કરાતા વોટર એટીએમ વરદાનરૂપ સાબિત થયા,કોણે કરી મદદ
વોટર એટીએમ વરદાનરૂપ સાબિત થયા કલોલમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેને અનેક સોસાયટીઓમાં પીવાનું પાણી બંધ કરી દેવાયું હતું. જોકે કલોલ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં મુકવામાં આવેલ વોટર એટીએમ લોકો માટે વરદાનરૂપ સાબિત થયા હતા.…









