કલોલમાં કલેક્ટર-પ્રાંત અધિકારીની મનાઈ છતાં કોમર્શિયલ બાંધકામ ચાલુ રખાતા રોષ
કલોલના વર્ધમાન નગર સહીત ની સોસાયટીના રહીશો રહેણાંક વિસ્તારમાં વાણિજ્યિક પ્રવૃત્તિ થતી હોવાથી અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.આ બાબતને લઈને સરકારમાં પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવેલ છે. ત્યારબાદ કલેકટર અને પ્રાંત અધિકારી દ્વારા…









