કલોલ પૂર્વમાં છુરી-લોખંડની પાઇપ વડે મારામારી થતા સામસામે ફરિયાદ નોંધાઇ
કલોલ પૂર્વમાં છુરી-લોખંડની પાઇપ વડે મારામારી થતા સામસામે ફરિયાદ નોંધાઇ કલોલના રેલ્વે પૂર્વ વિસ્તારમાં મારામારીની ફરિયાદ નોંધાઇ છે શહેર પોલીસ સ્ટેશનમાં રેલ્વે પૂર્વ વિસ્તાર માં બે વ્યક્તિઓ વચ્ચે મારામારી થતા પોલીસે ગુનો નોંધી આગળ તપાસ…









