કલોલની કઈ કઈ ઇમારતો બીયુ પરમિશન વગર ધમધમી રહી છે ?
કલોલમાં ધમધમી રહેલ ઇમારતોની બીયુ પરમિશન ચકાસવા માંગ સરકારે તમામ બિલ્ડીંગો માટે બીયુ પરમિશન ફરજીયાત કરી છે. કલોલમાં આવેલ અનેક ઇમારતો બીયુ પરમિશન વગર ધમધમી રહી છે. શહેરના જગૃત નાગરિકોને ધ્યાને આ વાત આવતા છેક ઉપર…









