કલોલ વોર્ડ પાંચમાં નવ બમ્પ ખડકી દેવાનું પરાક્રમ કરનાર ભાજપના ચાર નગરસેવક – યુવા મોરચાના હોદ્દેદાર રઘુવીરના દબાણ મુદ્દે ઢીલાઢફ
કલોલ વોર્ડ પાંચમાં નવ બમ્પ ખડકી દેવાનું પરાક્રમ કરનાર ભાજપના ચાર નગરસેવક - યુવા મોરચાના હોદ્દેદાર રઘુવીરના દબાણ મુદ્દે ઢીલાઢફ કલોલના રેલવે પૂર્વમાં રઘુવીર ચોકડી મહત્વનો વિસ્તાર છે. રઘુવીરે ભયંકર દબાણ થઇ ગયું છે. લોકોએ દુકાનો બહાર કાઢીને…








