ક્લોલની વણકર યુવા સમિતિએ લાઈબ્રેરી બાબતે હવે ભાજપ પ્રમુખને રજુઆત કરતા માહોલ ગરમાયો
વણકર યુવા સમિતિએ લાઈબ્રેરી બાબતે હવે ભાજપ પ્રમુખને રજુઆત રેલવે પૂર્વમાં બની રહેલ લાઈબ્રેરી બાબતે વિવાદ સતત વધી રહ્યો છે. થોડા દિવસ અગાઉ બાબાસાહેબ આંબેડકર ગૌરવ સમિતિએ પાલિકા પ્રમુખને લાઈબ્રેરીનું નામ સાવિત્રીબાઈ ફૂલે કરવા આવેદન…









