કલોલ પૂર્વની લાઈબ્રેરીને જ્યોતિબા ફુલે નામ અપાશે:વણકર સમિતિની દેખીતી જીત
કલોલ પૂર્વની લાઈબ્રેરીને જ્યોતિબા ફુલે નામ અપાશે કલોલમાં લાઇબ્રેરીના નામને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહયો હતો જેનો હવે અંત આવી ગયો છે. નગરપાલિકાએ એક સભ્યની દરખાસ્તને આધારે નવીન બનેલ લાઇબ્રેરીને જ્યોતિબા ફૂલે નામ આપવાનું નક્કી…









