છત્રાલ હાઈવે પર થયેલ 2 કરોડની લૂંટ મામલે પોલીસ તપાસ ક્યાં પહોંચી
દિન દહાડે 2 કરોડ રૂપિયાની લૂંટ પોલીસે લૂંટારૂઓને પકડી લેવા માતે અલગ અલગ ટીમો બનાવી દીધી છે. આ ઉપરાંત નાકાબંધી પણ કરી દેવાઇ છે. જોકે હજુ સુધી કોઈ પગેરું મળ્યું નથી. કલોલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી…









