બળદેવજી ઠાકોર સહીતના આગેવાનોએ કોરોના સહાય આપવા કરી માંગ,કલોલ-વામજ-મેડા આદરજને મંજૂરી
રોડ બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજુરી કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે કડી-કલોલ ને જોડતા કલોલ-વામજ-મેડા- આદરજ (કલોલની હદ) સુધી 6 કી.મી. લાંબો ડામરનો પાકો રોડ બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજુરી મળી ચુકી છે. ₹421 લાખ…









