કલોલ નગરપાલિકાએ ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો હોવાનો બળદેવજી ઠાકોરનો આક્ષેપ
ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો હોવાનો બળદેવજી ઠાકોરનો આક્ષેપ કલોલમાં ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપશાસિત નગરપાલિકા પર મોટો આક્ષેપ મુકતા સનસનાટી મચી ગઈ છે. કલોલ નગરપાલીકામાં જાહેર વિકાસ ના કામો કરવા સારૂં સરકારશ્રી તરફથી ૧૪ માં નાણાપંચ તેમજ સ્વણિમ…









