કલોલમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો શું છે સમગ્ર મામલો,વાત ક્યાં પહોંચી ?
કલોલમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો શું છે સમગ્ર મામલો કલોલમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો મામલો ગરમાયો છે. લતા મંગેશકરના નિધનને પગલે જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય શોક દરમિયાન કલોલમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. 48 કલાક સુધી રાષ્ટ્રધ્વજને હાફ…









