કલોલમાં બળદેવજી ઠાકોરના હસ્તે ડાયાલિસિસ સેન્ટર ખુલ્લું મુકાયું
ડાયાલિસિસ સેન્ટર ખુલ્લું મુકાયું કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના હસ્તે ડાયાલિસિસ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. શહેરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે અને અમદાવાદ-ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે તે માટે ડાયાલિસિસ સેન્ટરની…









