પ્લાનિંગ : કલોલ પાલિકા પૂર્વમાં નવી પાઇપ લાઈન ગટર લાઈનથી દૂર નાંખશે
પ્લાનિંગ : કલોલ પાલિકા પૂર્વમાં નવી પાઇપ લાઈન નાંખશે કલોલ પૂર્વમાં ફાટી નીકળેલ રોગચાળાને પગલે પાલિકા દ્વારા નવી પાઈપ લાઈન નાખવાનું કામ હાથ પર લેવામાં આવ્યું છે. કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલે જણાવ્યું હતું કે …









