કલોલમાં પકોડીની લારીએ સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ પોલીસે ફરિયાદ નોંધી
સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ પોલીસે ફરિયાદ નોંધી કલોલમાં હજુ પણ લોકો સુધરતાં ના હોય તેમ લાગી રહ્યું છે. કોરોના કેસનો આંકડો હવે 100થી વધુ પહોંચી ગયો હોવા છતાં લોકો ગંભીર નથી, રાત્રી કરફ્યુ હોવા છતાં…









