કલોલમાં આજે રાહત, 19 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા
19 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા કલોલમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ કેસોનો આંકડો કુદકે ને ભૂસકે વધી રહ્યો હતો. છેલ્લા બે ત્રણ દિવસથી તો 30 ઉપર કેસ નોંધાતા હતા.જોકે આજે કેસોમાં ઘટાડો થયો છે. કલોલમાં…









