ગ્રીન પ્લેનેટ કલોલ દ્વારા 39 ઘાયલ પક્ષીઓની સારવાર કરાઈ
ઘાયલ પક્ષીઓની સારવાર કરાઈ કલોલમાં આવેલ જાણીતી પર્યાવરણીય સંસ્થા ગ્રીન પ્લેનેટ દ્વારા આ વખતે પણ પક્ષીઓને સારવાર માટે કેન્દ્ર શરુ કરવામાં આવ્યું હતું. અહીં ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી તેમજ વધુ ઘાયલ…









