કલોલમાં હિંમતવાન પત્નીએ પોલીસ બોલાવી દારૂડિયા પતિને પકડાવી દીધો
દારૂડિયા પતિને પકડાવી દીધો કલોલ : કલોલમાં આવેલ એક સોસાયટીમાં દારૂડિયા પતિને એક પત્નીએ પોલીસને હવાલે કરી દીધો હતો. આરસોડીયામાં આવેલ એક સોસાયટીમાં રહેતી મહિલાએ તાલુકા પોલીસ મથકમાં અરજી આપીને પોતાના પતિને પકડાવી દીધો હતો.…









