ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કલોલ દ્રારા સન્માન સમારંભ યોજાયો 

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કલોલ દ્રારા સન્માન સમારંભ યોજાયો 

Share On

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કલોલ દ્રારા સન્માન સમારંભ યોજાયો

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કલોલ દ્રારા યોજાયેલ પાંચમા સમુહ લગ્ન ના દાતા શ્રીઓ નો સન્માન સમારોહ તથા સૌપ્રથમ વાર  5 મા સમૂહલગ્ન નો અહેવાલ અને પારદર્શક વ્યવહાર સૌ પ્રથમવાર ગ્રામજનો તથા કલોલ તાલુકાના ના આગેવાનો સમક્ષ મુકવામાં આવ્યો. કાર્યક્રમ માં હાજરી આપનાર તથા સાથ સહકાર આપનાર તમામ મહાનુભાવોનો સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો.

કલોલ સમાચાર