
સીટી મોલમાંથી પાકીટ ખોવાયું છે
કલોલ સીટી મોલમાંથી એક વ્યક્તિનું પાકીટ ખોવાઈ જતા તેઓ ચિંતિત થઈ ગયા છે. તેમાં તેમની દીકરીના ડોક્યુમેન્ટ પણ છે. જે કોઈપણ પણ મળે તો તેની વિગતો આપવા વિંનતી છે. કોઈની દીકરીનું ભવિષ્ય બચાવવાની જવાબદારી હવે આપણી છે.
મળતી વિગતો અંદર કડી તાલુકાના થોળ ગામના ભાઈનું પર્સ ગઇકાલે 01/01/2022 નાં રોજ સાંજે 5:00 વાગે કલોલના સિટી મોલમાંથી ખોવાયું છે તેમાં તેમની દીકરીના અગત્યના કાગળો છે તો આપ સર્વે આ કાર્યમાં મદદ કરશો.આ બાબતે આપને કોઈ માહિતી મળે તો લખેલ નંબર પર જાણ કરશો.
મોબાઈલ : 7041673073

કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર અહીં ક્લિક કરી ડાઉનલોડ કરો
કલોલના ટાવરચોકથી જ્યોતીશ્વર મહાદેવ જવાનો રસ્તો ખખડધજ બનતા હાલાકી


1 thought on “સીટી મોલમાંથી પાકીટ ખોવાયું છે,દીકરીના ભવિષ્યનો સવાલ છે”