કલોલમાં ગ્રીન પ્લેનેટ દ્વારા રણ સરોવર ઉપર સેમીનાર યોજાયો
રણ સરોવર ઉપર પરીસંવાદ સેમીનાર યોજાયો પર્યાવરણ સંસ્થા ગ્રીનલનેટ દ્વારા ઔડા ગાર્ડન, પંચવટી ખાતે ચર્ચા અને પરીસંવાદ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.રણ સરોવર એ કચ્છના નાના રણમાં આકાર પામનારું એશીયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર…









