કલોલના પ્રકાશ પ્લાઝા આગળ દબાણ હટાવતા વેપારીઓનો વિરોધ,પોલીસ એક્શનમાં
કલોલના પ્રકાશ પ્લાઝા આગળ દબાણ હટાવતા વેપારીઓનો વિરોધ,પોલીસ એક્શનમાં કલોલમાં આવેલ પ્રકાશ પ્લાઝા ખાતે દબાણ હટાવવાની કામગીરી ચાલુ હતી. આ દુકાનો દબાણમાં ન આવતી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું તેમજ તેને ન તોડવા વિનંતી કરી હતી. જોકે…