અગ્નિપથ યોજનાના વિરોધમાં યુવાનોએ ભાજપ કાર્યાલય સળગાવ્યું, ઠેર ઠેર રોષ
અગ્નિપથ યોજનાના વિરોધમાં યુવાનોએ ભાજપ કાર્યાલય સળગાવ્યું કેન્દ્ર સરકારે જાહેર કરેલ અગ્નિપથ યોજનાને કારણે યુવાનો ભારે ગુસ્સામાં છે. ત્યાર સુધી ટ્રેન અને બસો સળગાવતા યુવાનોએ હવે સત્તાધારી ભાજપ નું કાર્યાલય પણ સળગાવી દીધું છે.…
