જીજ્ઞેશ મેવાણી અડગ અને નીડર રહેતા લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો,હાર્દિક-અલ્પેશના વળતા પાણી
જીજ્ઞેશ મેવાણી અડગ અને નીડર રહેતા લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો ગુજ્રરાતમાં હાર્દિક પટેલ,અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીની ત્રિપુટીએ ધમાલ મચાવી દીધી હતી. પરંતુ અલ્પેશ અને હાર્દિકની પોતાની અંગત મહ્ત્વકાંક્ષાઓને કારણે પ્રજામાં તેમનો આધાર હતો તે ખોઈ બેઠા છે. ઘડીકમાં કોંગ્રેસ…
