કલોલના પિયજમાં 100 ફૂટ ઊંડા કુવામાં શ્વાન ખાબકતા દિલધડક રેસ્ક્યુ કરાયું
કલોલના પિયજમાં 100 ફૂટ ઊંડા કુવામાં શ્વાન ખાબકતા દિલધડક રેસ્ક્યુ કરાયું કલોલ તાલુકામાં આવેલ પિયજ ગામમાં એક કૂતરો કુવામાં ખાબક્યો હતો. છેલ્લા એક દિવસથી શ્વાન કુવામાં હોવાથી તેના જીવ પર જોખમ ઉભું થયું હતું. શ્રી…
