તારક મહેતાની રોશને નિર્માતા અસિત મોદી પર સેક્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો 
ભારત સમાચાર

તારક મહેતાની રોશને નિર્માતા અસિત મોદી પર સેક્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો 

રૂમમાં બોલાવતો હતો અને વાંધાજનક મેસેજ પણ કરતો તારક મહેતામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. આ વખતે આક્ષેપો ગંભીર છે. ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત મોદી…