Viral Video : કલોલમાં ચીફ ઓફિસર નીતિન બોડાતની દાદાગીરી સામે આવી છે. કલોલના બોસ સમજતા ચીફ ઓફિસરે લુખ્ખી દાદાગીરી પર ઉતરી ગઈને એક પત્રકારનું માઈક તોડી નાખ્યું હતું. જેનો Viral Video પણ સામે આવ્યો છે.
આ પત્રકારે સવાલ પૂછતાં ચીફ ઓફિસર ઉશ્કેરાઈ ગયા હતા અને પત્રકારનું માઈક તોડી નાખ્યું હતું. બોર્ડ મિટિંગમાં પત્રકારને પ્રવેશ મામલે આ સંઘર્ષ થયો હોવાનું સામે આવ્યું છે.
જુવો Viral Video :
નગરપાલિકાના ચીફ ઓફિસરની દાદાગીરી કેમેરામાં થઈ કેદ
પત્રકાર દ્વારા પ્રશ્નો પૂછતા ચીફ ઓફિસર થયા બેકાબૂ
કેમેરા સામે પત્રકારને આપી ધમકી
ચીફ ઓફિસર નીતિન બોડાતની લુખ્ખી દાદાગીરીનો વિડિયો વાઇરલ
ચાલુ કેમેરાએ પત્રકારનું બૂમ માઇક તોડી આપી ધમકી
આવા સનસનીખેજ વિડીયો જોવા અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો
કલોલમાં અકસ્માત થયેલ ગાડીમાંથી લોકોએ વિદેશી દારૂ લૂંટ્યો
કલોલ અંબિકા Highway પર ધૂળ ખાતું એસ્કેલેટર,ચાલુ થયું ત્યારથી બંધ
ખુશ ખબર:કલોલને મળી નવી ટ્રેન,સીધા વડનગર પહોંચાશે,વાંચો વિગત
2 thoughts on “Video : કલોલ ચીફ ઓફિસરની દાદાગીરી,પત્રકારને ધમકી આપી માઈક તોડ્યું”