કલોલ : મોંઘી ગાડી ગરીબોના ઝુંપડામાં ઘુસાડી દેવી આ કેવી મોટાઈ છે ?
આ કેવી મોટાઈ ? મોંઘી ગાડી હાથમાં આવે એટલે જાણે એરોપ્લેનના માલિક થઇ ગયા હોય તેવો લોકોને અહેસાસ થાય છે. આખો રોડ આપણો જ છે તેમ સમજી બેફામ ગાડી ચલાવનાર કોઈનો જીવ લઇ લેતા અચકાતા નથી.…
Voice Of Kalol
આ કેવી મોટાઈ ? મોંઘી ગાડી હાથમાં આવે એટલે જાણે એરોપ્લેનના માલિક થઇ ગયા હોય તેવો લોકોને અહેસાસ થાય છે. આખો રોડ આપણો જ છે તેમ સમજી બેફામ ગાડી ચલાવનાર કોઈનો જીવ લઇ લેતા અચકાતા નથી.…
જેસીઆઈ કલોલ દ્વારા મેરેથોન દોડ કલોલમાં તારીખ 9 જાન્યુઆરીના રોજ જેસીઆઈ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરને સ્વચ્છ, સુઘડ બનાવવા જનજાગૃતિના હેતુથી તેમજ લોકોમાં હેઠળ પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુસર આ મેરેથોન દોડનું…
પાઈપલાઈન લીકેજ થતા રીપેરીંગ હાથ ધરાયુ કલોલ શહેરના શહેરના રેલવે પૂર્વમાં પાઈપલાઈન લીકેજ થવાના બનાવ વધી રહ્યા છે. આજે સવારે પૂર્વની જીવાદોરી ગણાતા રેલવે અંડરબ્રિજ આગળ પાણીની પાઈપલાઈનમાં લીકેજ સર્જાયું હતું. જેથી આસપાસના રહીશો તેમજ વાહનચાલકોને…
કુતરાઓ મુદ્દે બબાલ, ઈસમ વિદેશી ક્વાર્ટર સાથે ઝડપાયો કલોલમાં આવેલ રેલવે પૂર્વ વિસ્તારની એક ચાલીમાં કુતરાઓ ને માર મારવા મુદ્દે બે પરિવારો સામસામે મારામારી પર ઉતરી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈને કુતરાઓને કેમ મારો…
કાર ઝુંપડામાં ઘુસી જતા ભારે અફરા તફરી કલોલમાં અકસ્માતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે હમણાં જ હાઈવે પર એક કાર એ બીજી બે ગાડીઓ ને ટક્કર મારી ત્રિપલ અકસ્માત સર્જાયો હતો ગઈકાલે કલોલ પંચવટી વિસ્તારમાં…
પ્રાથમિક શાળા નંબર 4 અને 8નો ટ્વિનિંગ પ્રોગ્રામ કલોલની પ્રાથમિક શાળાઓમાં ટ્વીનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદાર ઓફિસ સામે આવેલી સરકારી કલોલ પ્રાથમિક શાળા નં. ૪ અને અને કલોલ શાળા પ્રાથમિક શાળા નં. ૮ નો…
સીટી મોલમાંથી પાકીટ ખોવાયું છે કલોલ સીટી મોલમાંથી એક વ્યક્તિનું પાકીટ ખોવાઈ જતા તેઓ ચિંતિત થઈ ગયા છે. તેમાં તેમની દીકરીના ડોક્યુમેન્ટ પણ છે. જે કોઈપણ પણ મળે તો તેની વિગતો આપવા વિંનતી છે. કોઈની…
ભૂંડ પકડવા બાબતે બબાલ કલોલ રેલવે પૂર્વમાં મોટી બબાલ નોંધાઈ છે. ગઈકાલે માર્કેટ યાર્ડ ઓવરબ્રિજ નીચે ભૂંડ પકડવા બબાલ થઇ હતી.જેમાં એક વ્યક્તિને છરી મારતા ઘાયલ થયો છે.જેને લઈને વધુ સારવાર માટે હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા…
દારૂ અને પલ્સર બાઈક જપ્ત કલોલ પોલીસે હાઇવે પરથી 200 રૂપિયાનો દેશી દારૂ પકડ્યો છે. દસ લીટર જેટલા દારૂની કિંમત આશરે 200 રૂપિયા થવા જાય છે તેમજ 20,000 રૂપિયાનું બાઈક કબ્જે કર્યું છે. દારૂની ખેપ મારનાર…
પાલિકા દ્વારા કલા મહોત્સવ-વિવિધ સ્પર્ધાઓ યોજાશે કલોલ નગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સ્વચ્છ ભારત મિશન અંતગર્ત સાંસ્કૃતિક કલા મહોત્સવ અને સ્વચ્છતા જાગૃતિ બાબતે સ્પર્ધાનું આયોજન કરેલ છે. આ માટે કલોલ…
Copy Right Text | Design & develop by AmpleThemes