સામાજિક કાર્યકર નિલેશભાઈ આચાર્યે અંડરબ્રિજમાંથી પાણીનો નિકાલ કરાવ્યો
નિલેશભાઈ આચાર્યે અંડરબ્રિજમાંથી પાણીનો નિકાલ કરાવ્યો કલોલમાં રેલવે પૂર્વ વિસ્તારને જોડતો અને જીવાદોરી સમાન અંડરબ્રિજ વરસાદ થતા પાણીથી ભરાઈ જાય છે. આ સંજોગોમાં લોકોને તકલીફ પડે છે. કાલે પડે માવઠાને કારણે અંડરબ્રિજમાં પાણી ભરાઈ…









