વજન ઘટાડવું છે તો આ બીજનું કરો સેવન, ચરબી થઇ જશે ફટાફટ ગાયબ
વજન ઘટાડવું છે તો આ બીજનું કરો સેવન, ચરબી થઇ જશે ફટાફટ ગાયબ દેશ અને દુનિયામાં લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો વજન ઘટાડવા માટે ઘણા પ્રયત્નો કરે છે. આમ છતાં તેમને…
Voice Of Kalol
વજન ઘટાડવું છે તો આ બીજનું કરો સેવન, ચરબી થઇ જશે ફટાફટ ગાયબ દેશ અને દુનિયામાં લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો વજન ઘટાડવા માટે ઘણા પ્રયત્નો કરે છે. આમ છતાં તેમને…
કલોલ કોર્ટ સગીરાના હત્યારા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ ૨૦૨૨ માં કલ્યાણપુરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સગીરા પર હુમલો કર્યો હતો. કલોલ અને અમદાવાદ સિવિલ માં સારવાર બાદ સગીરાનું મુત્યુ થયું…
હવે કોઈપણ રીલ્સ ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકાશે શોર્ટ વિડિયો અને ઈમેજ શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે વિશ્વભરના તમામ યુઝર્સ માટે રીલ્સ ડાઉનલોડ ફીચર રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ…
આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં દેશના વિવિધ ભાગોમાં 18 દિવસ સુધી બેંકો કામ કરશે નહીં. ડિસેમ્બરમાં 2 શનિવાર અને 5 રવિવારના કારણે બેંકોમાં કુલ 7 સાપ્તાહિક રજાઓ રહેશે. આ ઉપરાંત તહેવારોને કારણે વિવિધ ભાગોમાં વધુ…
ભારત અને ચીનના નાગરિકોને 1 ડિસેમ્બરથી મલેશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. આ માહિતી મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે રવિવારે આપી હતી. ચીની અને ભારતીય નાગરિકો મલેશિયામાં 30 દિવસ સુધી વિઝા મુક્ત રહી શકે છે મલેશિયા આર્થિક…
કલોલની સિન્ટેક્સ કંપનીમાંથી કામદારોને છુટા કરી દેવામાં આવ્યા છે. આ કામદારો હવે હનુમાન દાદાની શરણમાં પહોચ્યા છે. કામદારો એ પગપાળા તેરસીયા હનુમાન પહોચીને રામધુન બોલાવી હતી કલોલમાં કામદારોએ બે માસથી ધરણા ચાલુ કાર્ય છે. નોકરીમાં…
કલોલના અંબિકા હાઇવે પાસે પાર્ક કરેલું એકટીવા ચોરાવાનો મામલો સામે આવ્યો છે. કલોલમાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરોએ તરખાટ મચાવ્યો છે. જેને લઈને લોકોમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે. પંચવટી વિસ્તારમાં રહેતા આતુર બ્રહ્મભટ્ટ પોતાનું…
કલોલમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારી ઝડપાયા,11,500 રૂપિયા જપ્ત કલોલમાં જુગારીઓએ માઝા મૂકી છે. શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મટવાકુવા રીક્ષા સ્ટેન્ડ પાસે જુગાર રમાય છે તેવી બાતમી મળી હતી. જેને પગલે પોલીસ ઘટના…
કલોલની રેફરલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ બંધ રહેતા હાલાકી કલોલની રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છેલ્લા એક માસથી બંધ હાલતમાં એમ્બ્યુલન્સ પડી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એમ્બ્યુલન્સમાં પંક્ચર અને અન્ય તકનીકી ખરાબી આવી છે. એક માસથી તેને રીપેર…
કલોલના નંદા ઓટોમોબાઇલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો કલોલના હાઇવે વિસ્તારમાં આવેલ નંદા ઓટોમોબાઇલમાં થોડા દિવસ અગાઉ રાત્રિના સમયે ચડ્ડી બનીયાન ધારી ગેંગ રાખી હતી. ચડ્ડી બનિયાનધારી ગેંગે સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી મારામારી કરીને શોરૂમમાંથી રોકડ અને…
Copy Right Text | Design & develop by AmpleThemes