કલોલમાં માર્ગ તૂટી જતા કોન્ટ્રકટરને બ્લેક લિસ્ટ કરવા રજૂઆત
કલોલમાં માર્ગ તૂટી જતા કોન્ટ્રકટરને બ્લેક લિસ્ટ કરવા રજૂઆત કલોલમાં રામબલરામ ફ્લેટથી બગીચા તેમજ નંદલાલ ચોકથી ટેકનીકલ સ્કુલ સુધીનો નવો બનાવેલો માર્ગ તૂટી જતા કોન્ટ્રકટરને બ્લેકલિસ્ટ કરવા માંગણી થઇ છે. કલોલ નગરપાલિકાના આંખ આડા કાન અને…









