કલોલના તેરસા પરામાં મહિલાએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી
કલોલના તેરસા પરામાં મહિલાએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી કલોલમાં જમીનોના ભાવ ઉચકાતા જાય છે તેમ જમીનો પચાવી પાડવાના કિસ્સામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. તેરસા પરા ગામમાં વાવવા આપેલ જમીન પર કબજો કરી દેનારા વિરુદ્ધ હવે પોલીસ…








