કલોલના બારોટવાસમાંથી પોલીસે આઠ જુગારી ઝડપ્યા
કલોલના બારોટવાસમાંથી પોલીસે આઠ જુગારી ઝડપ્યા કલોલના બારોટવાસમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી જુગાર રમતા જુગારી ને ઝડપી લીધા હતા. પોલીસે જતીનકુમાર મહેશભાઈ બારોટ,નિમેષભાઈ ઉર્ફે નીમું મહેન્દ્રભાઈ બારોટ,અશોકકુમાર બાબુલાલ બારોટ અને વિભવ…









