વાવાઝોડાને પગલે કલોલની શાળાઓમાં રજા જાહેર કરાઈ
વાવાઝોડાને પગલે કલોલની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ સમગ્ર રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે પવન અને વરસાદની આગાહી છે. રાજ્યના આશરે 11 જેટલા જીલ્લાઓમાં શાળાઓ બંધ રાખવા સુચના આપવામાં આવી છે. અમદાવાદ,ગાંધીનગર,આણંદ,કચ્છ,પોરબંદર વગરે જીલ્લાઓમાં શાળાઓ બંધ રહેશે. ગઈકાલે રાત્રે…









