કલોલમાં બિપોરજોય વાવાઝોડાને પગલે વરસાદી વાતાવરણ સર્જાયું
કલોલમાં બિપોરજોય વાવાઝોડાને પગલે વરસાદી વાતાવરણ સર્જાયું કલોલમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગઈકાલે સાંજથી વરસાદી વાતાવરણ બની ગયું છે. બુધવારે સાંજે અને ગુરુવારે સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ…









