કલોલ માં ચૂંટણી ના દિવસે યુવક પર થયેલ હુમલા ના આરોપીઓ ને ઓળખ પરેડ અર્થે લાવવામાં આવ્યા
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓ ની ઓળખ પરેડ કરાવવા માં આવી..... ચૂંટણી ના દિવસે સાંજના સમયગાળા દરમિયાન પંચવટી ગોપાલ નગર સોસાયટીમાં રહેતા પટેલ જૈમીન કુમાર પ્રહલાદભાઈ સાયકલ લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે…









