કલોલમાં સાતમી જાન્યુઆરીએ જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાશે
વિવિધ પ્રકારના રોગોની સારવાર નિષ્ણાંતો દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે...... કલોલમાં સાતમી જાન્યુઆરીના રોજ આયુષ મેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ આયુષ મેળો સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ, હોસ્પિટલ કોલવડા, આયુર્વેદ શાખા ગાંધીનગર જિલ્લા પંચાયત,…









