રાજેશ હોસ્પિટલનો બાયો મેડિકલ વેસ્ટ જાહેરમાં ઠાલવતું પાલિકાનું ટ્રેકટર લોકોએ પકડ્યું
રોટરી ક્લબ સંચાલિત રાજેશ હોસ્પિટલની બેદરકારી ..... કલોલમાં આવેલ રાજેશ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. રાજેશ હોસ્પિટલે પોતાનો બાયો મેડિકલ વેસ્ટ તથા પ્રતાપપુરા ગામમાં આવેલ કલોલ નગરપાલિકાની ડમ્પિંગ સાઈડમાં ઠાલવતા પ્રતાપપુરાના રહીશોમાં રોષની લાગણી…








