કલોલ નગરપાલિકાએ PM મોદીનું સ્વચ્છ ભારત નું સુત્ર જ ઉઠાવીને કચરામાં નાંખી દીધું
કલોલ નગરપાલિકાએ PM મોદીનું સ્વચ્છ ભારત નું સુત્ર જ ઉઠાવીને કચરામાં નાંખી દીધું શહેરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. અનેક ઠેકાણે કચરાના ઢગલા હોવાની ફરિયાદો આવી છે તેમ છતાં પાલિકા સફાઈ બાબતે કશું કરી રહી…









