કલોલનો ચકચારી બનાવ : મહિલાનું બપોરે અપહરણ, સવારે છુટકારો,રહસ્ય ઘેરું બન્યું
મહિલાનું બપોરે અપહરણ, સવારે છુટકારો કલોલમાં મહિલાના અપહરણનો ચકચારી બનાવ બન્યો છે. પંચવટી રહેતા એક શિક્ષિકાને તેમના જ ઘરમાં બપોરે ત્રણ વાગ્યે બંધક બનાવી દેવાયા હતા. આ બાદ સાંજે 7 વાગ્યે તેમને કિડનેપર્સ કારમાં બેસાડી…









