કલોલમાં સ્ટાર ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે
સ્ટાર ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પ કલોલમાં આવતીકાલે રવિવારે સ્ટાર ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં ટ્રોમા,સ્પાઇન,આર્થોસ્ક્રોપી,જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે. આવતીકાલે સવારે 10થી 1 વાગ્યા…









