પંચવટીના શ્યામ સુંદર ફ્લેટમાં 1.80 લાખ રૂપિયાની ચોરી થતા ચકચાર
શ્યામ સુંદર ફ્લેટમાં 1.80 લાખ રૂપિયાની ચોરી કલોલમાં ચોરો ફાટીને ધુમાડે ગયા છે. પંચવટીમાં આવેલ શ્યામ સુંદર ફ્લેટમાંથી રોકડ રકમ અને દાગીના સહીતની કુલ 1.80 લાખ રૂપિયાની ચોરી થઇ છે. જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ…









